શેર બાયબેક એટલે શું? - શેર બાયબેક એટલે તે સ્થિતિ જેમાં કંપની પોતાના રૂપિયા લગાવીને માર્કેટમાંથી પોતાના જ શેર પરત ખરીદે છે. બાયબેકનો અર્થ છે કે, કંપની માને છે કે, બજારમાં શેરના ભાવ ઓછા મળી રહ્યા છે. એક આવી જ જાહેરાત હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સે કરી છે.