Home » photogallery » business » 1ST FEBRUARY CHANGES IN INDIA COMMON MAN IMPACT BANK NEWS UNION BUDGET MODI GOVERNMENT

1 ફેબ્રુઆરીથી થશે આ મોટા ફેરફાર, નુકસાન ન વેઠવું હોય તો વાંચી લો

એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાની સાથે જ ખેડૂતો અને મધ્યમવર્ગીય લોકો માટે અનેક મોટી જાહેરાત થશે. વળી ત્રણ સરકારી બેંકોના મિનિમમ બેલેન્સના નિયમ પણ બદલાશે.