હોમ » તસવીરો » અમદાવાદ
અમદાવાદ Feb 01, 2017, 02:52 PM

બજેટ 2017: નાણામંત્રી અરૂણ જેટલી શિક્ષણ માટે શું લાવ્યા નવું, જાણો

કેન્દ્રિત નાણામંત્રી અરૂણ જેટલીએ આજે ચોથી વખત બજેટ રજુ કર્યું જેમાં એમણે આમ જનતાની સાથોસાથ શિક્ષણ માટે પણ ઘણા સુધારા સુચવ્યા છે. શિક્ષણમાં મોટા પાયે ફેરફાર કરવા ઇચ્છા દર્શાવી છે. શું છે નવી જોગવાઇ, જાણો