હોમ » તસવીરો » અમદાવાદ
અમદાવાદ Feb 01, 2017, 01:56 PM

બજેટ2017: નાણામંત્રીએ ઇન્કમટેક્સમાં શું કરાઇ નવી જોગવાઇ? જાણો

ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા આજે સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ ચોથી વાર બજેટ રજુ કર્યું, જેમાં એમણે આ વખતે મધ્યમ વર્ગને ટેક્સમાં મોટી રાહત કરી આપી છે. 5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ ઘટાડીને 5 ટકા કરાયો છે. જેનાથી મધ્યમ વર્ગને સીધો ફાયદો મળશે. શું ફાયદા થશે? જાણો