1/ 3


કેપ્ટન માર્વલમાં બ્રી લાન્સને સુપરવુમનનાં રૂપમાં જોવાની દર્શકોને મઝા આવી રહી છે જેને કારણે અમિતાભ બચ્ચન સ્ટાર બદલાને ફિકો પ્રતિસાદ મળી રહ્યો છે.
2/ 3


ગત દિવસોમાં બોક્સ ઓફિસ પર અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ 'બદલા' રિલીઝ થઇ અને તેની સામે જ હોલિવૂડ ફિલ્મ 'કેપ્ટન માર્વલ'. શુક્રવારે રિલીઝ થયેલી આ બંને ફિલ્મોમાં 'કેપ્ટન માર્વલ'ની કમાણી ઘણી વધુ છે.