IRCTCથી ઑનલાઇન ટિકિટ બૂક કરાવવી થશે 50% સસ્તી, આ એપથી કરો ચુકવણી
આઈઆરસીટીસી IRCTC દ્વારા ટ્રેનની ટિકિટ બૂક કરાવવી હવે એક મોંઘી થઇ ગઈ છે. આ મહિનાથી આઈઆરસીટીસીએ તમામ રેલવે ટિકિટો પર સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જાણો કે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે.
1/ 5


આઈઆરસીટીસી IRCTC દ્વારા ટ્રેનની ટિકિટ બૂક કરાવવી હવે એક મોંઘી થઇ ગઈ છે. આ મહિનાથી આઈઆરસીટીસીએ તમામ રેલવે ટિકિટો પર સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.
2/ 5


હાલ નોન-એસી ટ્રેનની ટિકિટ બૂક કરવા માટે 15 રૂપિયા અને એસી ક્લાસ માટે 30 રૂપિયા લેવામાં આવે છે. આ સર્વિસ ચાર્જ જીએસટીથી અલગથી લેવામાં આવશે. આ સાથે જો તમે ભીમ એપ પરથી ટિકિટ માટે ચૂકવણી કરો છો, તો 1 નવેમ્બરથી આ ચાર્જ ઘટાડવામાં આવશે.
3/ 5


સરકારે 3 વર્ષ પહેલા આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની ટિકિટ બૂકિંગ પર સર્વિસ ચાર્જ નાબૂદ કર્યો હતો. આ ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહિત કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું., નોન-એસી ટિકિટ 20 રૂપિયા અને એસી 40 રૂપિયા લેવામાં આવતી હતી.
4/ 5


જો તમે ભીમ યુપીઆઈની મદદથી ચૂકવણી કરો છો, તો તે નોન-એસી માટે 10 રૂપિયા અને એસી વર્ગ માટે 20 રૂપિયા હશે. આ નિયમ 1 નવેમ્બર 2019થી અમલમાં આવશે.