1/ 5


ફેસબુક માત્ર ચેટિંગ અને વીડિયો કોલીંગ કરવા માટે જ નથી. તમે તમારા ફેસબુક એકાઉન્ટ પરથી ગેસ સિલિન્ડર પણ બુક કરાવી શકો છો. તેનાથી તમારી મહેનત અને પૈસા બંને બચશે. તો તમને બતાવીએ કેવી રીતે તમે ફેસબુકથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો.
2/ 5


તમે એકદમ સરળ રીતે ફેસબુકથી ગેસ બુક કરાવી શકો છો. તેના માટે તમારે પહેલા પોતાના એકાઉન્ટ પર સાઈન ઈન કરવાનું રહેશે.
4/ 5


આના માટે તમારે સૌપ્રથમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પેસબુક પેજ પર જવું પડશે. તમે તમારા ફેસબુકથી Indian Oil Corporation Ltd. સર્ચ કરો અને આ પેજ ખુલી જશે. અહીં તમને ગેસ બુકિંગનું ઓપ્શન મળી જશે.