

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની આજે તેનાં જન્મ દિવસ છે. આ સમયે તેનાં જીવન અંગે વાત કરીએ તો તેનાં જીવનમાં ત્યારે ટર્નિંગ પોઇ્ટ આવ્યો જ્યારે તેણે બોલિવૂડમાં કદમ મુક્યા. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુકેલી સનીએ ફિલ્મોમાં ઘણી સંઘર્ષ બાદ તેની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. સનીની બાયોપિક વેબ સીરીઝ કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરીમાં દર્શાવામાં આવ્યું છે કે, એક સમયે તે પૈસા માટે સવારનાં છાપાં વેચતી હતી.


આ વેબસીરિઝ દ્વારા જ તે શરતનો ખુલાસો થાય છે જેનાં પર સનીએ એક સાથે 6 ફિલ્મો સાઇન કરી હતી. સનીએ શરત મુકી હતી કે તે બોયફ્રેન્ડ મેટ એરિક્સનની સાથે જ પોર્ન સીન શૂટ કરશએ. સનીએ આ કોન્ટ્રાક્ટ વર્ષ 2007માં સાઇન કર્યો હતો. જે બાદ બંને જ્યા સુધી સાથે હતાં ત્યાં સુધી સની તેની સાથે જ પોર્ન સિન શૂટ કરતી. આપને જણાવી દઇએ કે, સનીએ 19 વર્ષની ઉંમરે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યા. શરૂઆતમાં તે ફક્ત સમલૈગિંક સંબંધોવાળી જ ફિલ્મો કરતી હતી.


સનીએ શરૂઆત ફક્ત સમલૈગિંગ સંબંધોવાળી ફિલ્મમાં કામ કરવાની શરતથઈ કરી હતી. જોકે તે બાદમાં તેનાં બોયફ્રેન્ડ મેટ એરિક્સન સાથે પણ નજર આવી. વર્ષ 2008માં સની અને મેટનાં સંબંધો તૂટી ગયા. આ સંબંધ પૂર્ણ થયા બાદ સનીએ મેટ સાથે પોર્ન ફિલ્મો કરવાનું બંધ કરી દીધુ. મેટ બાદ સનીનાં જીવનમાં પ્રખ્યાત કેનેડિયન કોમેડિયન રસેલ પીટર્સની એન્ટ્રી થઇ અને આ સંબંધો પણ લાંબા ન ટક્યા.