Home » photogallery » bhavnagar » TRUCK SWIFT CAR COLLIDE AT NEW PORT ROAD BHAVNAGAR FOUR PERSON DIED ON THE SPOT VZ

ભાવનગર: નવા બંદર રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોએ કારની અંદર જ દમ તોડ્યો

Bhavnagar Road Accident: અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે. કારણ કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા નીકળી ગયા હતા. કારને એટલું નુકસાન થયું હતું કે, તેમાં સવાર લોકો અંદર જ ફસાયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन