Home » photogallery » bhavnagar » ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

Bhavnagar Accident: મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે.

विज्ञापन

  • 16

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    ભાવનગર: આજે મહુવા નેશનલ હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ અચાનક થયેલી મોતને કારણે ત્રણેવનાં પરિવારમાં આક્રંદ અને આક્રોશનો માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 26

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    આ અંગે મળતી માહિતી પ્રમાણે મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાંથી બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઇ રહી હતી. પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ મોતને ભેટી ગઇ છે.

    MORE
    GALLERIES

  • 36

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    રિક્ષાના ચાલક અને તેમાં બેઠેલી બંને શિક્ષિકાના મોત નીપજ્યા છે. જેના કારણે ત્રણેવ પરિવારમાં આક્રોશ સાથે આક્રંદ ફેલાઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 46

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 56

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    આજે વલસાડમાં પણ આવો જ ગોઝારો અકસ્માત સર્જાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કપડાં લેવા જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને મીની ટેમ્પોએ અડફેટે લેતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યુ હતુ. હાલ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે.

    MORE
    GALLERIES

  • 66

    ભાવનગર: ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે શિક્ષકા સહિત ત્રણનાં મોત

    આ ઉપરાંત રાજકોટમાં બે યુવાનોનાં મોત નીપજ્યા છે. એક યુવક ક્રિકેટ રમી રહ્યો હતો જ્યારે અન્ય 21 વર્ષનો યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે બાદ બંને યુવાનોના અલગ અલગ ઘટનામાં કરૂણ મોત નીપજ્યા છે.

    MORE
    GALLERIES