Home » photogallery » bhavnagar » Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

ભાવનગર જિલ્લામાં પુખ્ત વયના 60 જેટલાં સિંહો જોવા મળે છે તેવું અનુ માં છે અને મહુવાને જેસર વિસ્તારમાં 20/25 સિંહ જોવા મળે તેવું અનુમાન છે . તો ભાવનગરના કોસ્ટલ એરિયા (દરિયા કાંઠાળ વિસ્તારમાં ૧૭ નવું પોપ્યુલેશન નોંધાયું છે. 

  • 110

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    Dhruvik gondaliya Bhavngar : એશિયાઇ સિંહોની વસ્તી સંકટમાં આવી ગયા બાદ છેલ્લા એક દસકામાં સંવર્ધન વધતા તેની વસ્તી સંખ્યામાં ઉછાળો જણાયો છે અને પાંચ વર્ષના ગાળામાં જ ભાવનગરમાં ૭૩ સિંહનો વધારો પૂર્ણ ચંદ્ર નિરીક્ષણમાં નોંધાવા પામ્યો છે

    MORE
    GALLERIES

  • 210

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    ભાવનગર જિલ્લામાં પુખ્ત વયના 60 જેટલાં સિંહો જોવા મળે છે તેવું અનુમાન છે અને મહુવાને જેસર વિસ્તારમાં 20/25 સિંહ જોવા મળે તેવું અનુમાન છે .

    MORE
    GALLERIES

  • 310

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    ભાવનગરના કોસ્ટલ એરિયા (દરિયા કાંઠાળ વિસ્તારમાં ૧૭ નવું પોપ્યુલેશન નોંધાયું છે. આમ ભાવનગરમાં 60 નવા એશિયાટીક સિંહો હોવાનું અનુમાન છે. તો રાજ્યમાં ૨૦૧૫માં ૫૨૩ સામે ૬૭૪ની સંખ્યા નોંધાવા પામી છે અને સૌરાષ્ટ્રના ગીરની સાથોસાથ ભાવેણામાં પણ આ સિંહોની ડણક સંભળાતી થઇ છે.

    MORE
    GALLERIES

  • 410

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    ભાવનગર જિલ્લાનું બૃહદ ગીર ગણાતા વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગણતરી મુજબ હાલમાં કુલ 46 સિહોની સંખ્યા નોંધાય રહી છે. જિલ્લામાં મુખ્યત્વે જેસર, મહુવાનો જંગલ વિસ્તાર અને પાલીતાણામાં સિંહો અવારનવાર દેખા દેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 510

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    ભાવનગર જિલ્લામાં અનુકૂળ વિસ્તાર અને વાતાવરણના કારણે ડાલામથ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું મનાઈ રહ્યું છે. 2020ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી.

    MORE
    GALLERIES

  • 610

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે.

    MORE
    GALLERIES

  • 710

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 810

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે. વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 910

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓ જેમકે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 1010

    Bhavnagar: ગીર કે અમરેલી નહીં, હવે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પણ વધી રહ્યાં છે સાવજ, આ રહ્યાં આંકડા!

    સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે.

    MORE
    GALLERIES