Home » photogallery » bhavnagar » PITS ON BHAVNAGAR NATIONAL HIGHWAY GUJARAT RAIN PEOPLE FACES PROBLEMS KP

ગુજરાતના આ નેશનલ હાઇવે પર વાહન ચાલે છે 30 કિમીની ઝડપે, 80 કિમીનું અંતર કાપતા થાય છે 3.30 કલાક

ઉનાથી વેરાવળ જવા માટે માત્ર 80 કિલોમીટર અંતર થાય છે, જે સામાન્ય ફોર વ્હીલમાં બે સવા બે કલાક થાય. પરંતુ અહી 3 : 30 કલાકનો સમય લાગે છે. વાહન ચાલકોના મતે 30થી વધુની સ્પીડે વાહન ચાલતું નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन