Home » photogallery » bhavnagar » Photos: ભાવનગરમાં શિક્ષકોનો મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ, ચાર કલાકની મહેનતે બનાવ્યું EVM સેન્ડ આર્ટ 

Photos: ભાવનગરમાં શિક્ષકોનો મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ, ચાર કલાકની મહેનતે બનાવ્યું EVM સેન્ડ આર્ટ 

ભાવનગરના શિક્ષકોએ કોળિયાકના દરિયાકાંઠે સતત ચાર કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું (EVM) આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી દરિયાકાંઠે ઉપસ્થિત સહેલાણીઓને જોવા અર્થે મૂકયું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन