Home » photogallery » bhavnagar » BHAVNAGAR GUJARAT AHIR FAMILY DEATH IN TRUCK AND CAR ACCIDENT KP

ભાવનગર: ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત

Bhavnagar news: લક્ષ્મી પેટ્રોલ પંપ સામે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં માતા, પિતા, પુત્રનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજતા સમાજમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन