દક્ષિણ ગુજરાત કક્ષાની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભરૂચ શહેરના ત્રણ સ્પર્ધકો ઝળકતા ફિટનેસ ફર્સ્ટ જીમના સંચાલક અને ટ્રેનર જીજ્ઞેશ રાજપુતે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની અન્ય સ્પર્ધા માટે તનતોડ મહેનત કરે અને જિલ્લાનું રાજ્ય કક્ષા સાથે નેશનલ લેવલે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝળકી જિલ્લાનું ગૌરવ વધારવા અભિનંદન પાઠવ્યા હતા.