

Samsung Galaxy M30 સેમસંગ ગેલેક્સી એમ 30નું બેસ્ટ વેરિયંટ 9,649 રૂપિયામાં મળી રહ્યું છે. ગેલેક્સી M30 ખાસ વાત એ છે કે તેવામાં 6.38 ઇંચની ફૂલ એચડી સુપર Amoled ડિસ્પ્લે છે. આ ડિઝાઇન ઇન્ફિનિટી યૂ વાળી છે. જે ફોન વાટરડ્રોપ નૉચ સાથે રજૂ કરવામાં આવી છે. આ સિવાય ઓક્ટા કોર એક્સીનોસ 7904 પ્રોસેસર છે. ફોનની બેક પેનલ પર ટ્રિપલ રેર કેમેરા સેટઅપ છે. તેનો પહેલો કેમેરા 13 મેગાપિક્સલ અને બીજો 5 અને ત્રીજો 5 મેગાપિક્સલ છે. વળી સેલ્ફી લેવા માટે 6 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે. ફોનમાં પાવર માટે 5 હજાર એચએએચ બેટરી છે.


Realme 5 રિલયમી 5 ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ સાથે છે. 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા આ મોડેલની કિંમત 9,999 રૂપિયા છે. ત્યાં જ 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળું મોડેલનો દામ 10,999 રૂપિયા છે. 4 જીબીવ રેમ અને 128 જીબી ઇન્ટરનલ વાળા વેરિયંટ 11,999 રૂપિયામાં મળે છે.


Realme 5s-Realme 5s, 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા બેસ મોડેલની કિંમત 9,999 છે. 6.5 ઇચ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. Realme 5s સ્નેપડ્રેગન 665 એસઓસી પ્રોસેસર હેઠળ કામ કરે છે. ફોનની ખાસ વાત એ છે કે 48 મેગાપિક્સલ કેમેરા છે. ફોનમાં રિયર 4 કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલ છે. સાથે જ 8 મેગાપિક્સલ વાઇડ એન્ગર શૂટર છે. 2 મેગાપિક્સર મૈક્રો લેંસ અને એક 2 મેગાપિક્સલ પોટ્રેટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી ફોનની ફ્રંટમાં 13 મેગાપિક્સલ કેમેરા છે. 5 હજારMAHની દમદાર બેટરી છે.


Readmi Note 8-Redmi Note 8ની શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે. રેડમી નોટ 8માં 6.39 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 1080 ગુણ્યા 2340 પિક્સલ રેજોલ્યૂશન છે. ફોન સાથે ફ્રંટ અને બેક પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન છે. ડિસ્પ્લે વાટરડ્રોપ નૉચ છે. ઝીઓમીના બજેટ ફોનની ખાસ વાત છે કે તેમાં 48 મેગાપિક્સલ ક્વાડ કેમેરા છે. રેડમી નોટ 8માં ચાર રેર કેમેરા છે. 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ વાઇડ એન્ગલ શૂટર અને 2 મેગાપિક્સલ બે સેન્સર હાજર છે. ફ્રંટ કેમેરા પર 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે.


Vivo U10 સ્માર્ટફોન 9,990 રૂપિયામાં મળે છે વીવો યુ10માં Halo FullView, HD+IPS 6.35 ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. જેનો એક્પેક્ટ રેશિયો 19.5.9 અને સ્ક્રીન ટૂ બોડી રેશિયા 81.91 છે. આ ફોન 720 ગુણ્યા 1544 પિક્સલ રે રેજોલ્યૂશન સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો Vivo u10માં ટ્રિપલ રેર કેમેરા સેટઅપ છે. જેમાં 13 મેગાપિક્સલ સેંસર, 8 મેગાપિક્સલ વાઇડ એંગલ લેંસ અને 2 મેગાપિક્સલ પોટ્રેટ શોર્ટ્સ f/2.4 અપર્ચર સાથે આપવામાં આવ્યું છે. ફોનના ફ્રંટમાં 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. Vivo યુ 10માં 5000mAh બેટરી છે. જે 18W ના ફાસ્ટ ચાર્ઝિંગને સપોર્ટ કરે છે.