1/ 4


આજકાલ કરિયર બનાવવની ભાગદોડમાં મહિલાઓ પહેલાંની સરખામણીએ ઘણી મોડી પ્રેગ્નેટ થાય છે. તેમજ ઘણી મહિલાઓ તો પોતાના ઈંડાને ફ્રીઝ કરીને બાદમાં પોતાની ઈચ્છા અનુસાર મા બની શકે છે. ઘણી વખત આ કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ મોડા મા બનવાવાળી મહિલાઓ માટે એક ખૂશખબર છે. ખરેખર શોધમાં સામે આવ્યું છે કે જે મહિલાઓ 30 ની ઉંમરે બાળકને જન્મ આપે છે, તો તેમનું બાળક ખૂબ જ હોંશિયાર હોય છે.
2/ 4


રીસર્ચ અનુસાર જે મહિલાઓ 30 કે તે બાદ બાળકને જન્મ આપે છે તેનામાં યૂટ્રસ કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. તેમજ બાળક ખૂબ જ હોંશિયાર હોય છે.
3/ 4


રીસર્ચ અનુસાર આ પાછળનું કારણ છે કે, આ ઉંમર સુધી મહિલાઓ સંપૂર્ણ રીતે સેટલ થઈ જાય છે અને માનસિક રીતે બાળકને જન્મ આપવા તૈયાર પણ હોય છે