Home » photogallery » banaskantha » UNDER EDUCATION TARPAN ABHIYAN 4 TEACHERS TAUGHT POOR BEGGING CHILDREN AND SENT THEM TO SCHOOL NRB LOCAL18

Banaskantha: ચાર શિક્ષકોનું શિક્ષણ તર્પણ અભિયાન; ભીખ માંગતા બાળકોને શાળાના પગથિયાં ચઢતા કર્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ચાર શિક્ષકો દ્વારા શિક્ષણ તર્પણનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે. જેમાં બાળકોને શિક્ષણ આપી શાળાના પગથીયા ચઢાવવા માટેનો એક અભિયાન શરૂ કરાયું છે.અત્યાર સુધી 10 થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन