530 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 1877 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સભ્યો માટે 4563 ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગામ ના ઉજ્જવળ ભવિષ્ય માટે કુલ 13.48 લાખ મતદારો મતદાન કરી સરપંચ ને ચૂંટશે. જોકે આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી 2766 બેલેટ બોક્સ ની પણ વ્યવસ્થા કરાઈ છે.