Home » photogallery » banaskantha » PALANPUR TO ABU ROAD RAJASTHAN HIGHWAY WATER LOGGING KP

Photos: પાલનપુરથી આબુરોડના હાઇવે પર ભરાયા ઘૂંટણસમા પાણી, ચાર પાંચ કિમી સુધી ટ્રાફિક જામ

Banaskantha News: બાલારામ નદીમાં વહેણ વધતા દર્શનાર્થીઓને નદી નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદને લઈ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. 2017 પછી આજે બાલારામ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन