Home » photogallery » banaskantha » PALANPUR ABU HIGHWAY HIT AND RUN BOY DIED BEFORE DIWALI AP

બનાસકાંઠામાં Hit & run: અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકનું મોત, દિવાળી પહેલા યુવકના મોતથી પરિવારમાં આક્રંદ

Banaskantha news: અમીરગઢ તાલુકાના (Amirgadh) ઇકબાલગઢ પાસે નેશનલ હાઇવે (National highway) પર કાળી ચૌદસની (kalichaudash) મોડી રાત્રે હિટ એન્ડ રનની (hit and run) ઘટના બની હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन