ત્યારે આજે મહિલાઓ દ્વારા જેમ ઘરે પ્રસંગ હોય અને મહેંદી મૂકીને શણગાર સજ્તા હોય તે રીતે આ માતાજીના પ્રસંગની શરૂઆતમાં આજે 5000 થી વધુ મહિલાઓએ મા અર્બુદાધામ પાલનપુર ખાતે એકઠા થઈ અને તમામ મહિલા ઓએ મહેંદી મૂકી અને માતાજીના ઉત્સવને આનંદભેર ઉજવવા માટે આનંદવિભોર થઈ હતી.