Home » photogallery » banaskantha » MORE THAN 250 YEAR GOGA MAHARAJ TEMPLE IN NAGPANA VILLAGE IN BANASKATHA NRB LOCAL18

Banaskantha: 250 વર્ષ જૂનું ચમત્કારિક ગોગા મહારાજનું મંદિર, મિનિટોમાં તમામ દુઃખ-દર્દ મટી જાય છે!

બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે પૌરાણિક હોવાની સાથે સાથે ચમત્કારિક હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આવું જ એક મંદિર બનાસકાંઠા ના ડીસા તાલુકાના નાગફણા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन