Home » photogallery » banaskantha » IN JALOTRA VILLAGE MEN DRESS UP AS WOMEN AND CARRY ON THE AGE OLD TRADITION OF GARBA IN NAVRATRI NRB LOCAL18

Banaskantha: આ ગામમાં પુરૂષો મહિલાનો વેશ ધારણ કરી રમે છે ગરબા; 151 વર્ષથી જૂની પરંપરા અકબંધ

બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી  ગરબે ઘૂમે છે.તો આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબો રમતી નથી. મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन