આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠામાં (Banaskantha)આજે શુક્રવારે સતત બીજા એન્ડ રનની (Hit and run) ઘટના સામે આવે છે. સુઈગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક (bike accident) આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના (cousin brother death) મોત નીપજ્યા હતા.