Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના થરા ખાતે ભરવાડ સમાજના ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં 914 વર્ષ પહેલાં થરા ખાતે 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા. બાદ આજે ફરી એકવાર 3001યુવક- યુવતી ઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.આ શુભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત નેતાઓ ઉપસ્થિત રહી વર વધુને આશીર્વાદ આપ્યા હતા.