Home » photogallery » banaskantha » HEAVY RAINS WILL INCREASE IN GUJARAT FROM TODAY HEAVY TO VERY HEAVY RAIN FORECAST FOR 3 DAYS RP

Rainfall in Gujarat: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. જે અનુસાર કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन