આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha news) જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદે જોરદાર (heavy rain in banaskantha) સપાટો બોલાવ્યો હતો.જેમાં દાંતીવાડામાં (heavy rain in dantivada) સાંજના સમારે 6 થી 8 વાગ્યાના સમયમાં 137 મિમી વરસાદ ખાબકતા સર્વત્ર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.