જેમાં પથ્થર પેચિંગ, વોક વે, ફાઉન્ડેશન સ્ટોન, વનીકરણ તથા ફ્લેગ હોસ્ટીગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 અમૃત સરોવર મનરેગા યોજના અંતર્ગત તથા 10 અમૃત સરોવર સિંચાઈ, લોક ભાગીદારી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેના દ્વારા આવનાર સમયમાં પાણીનો સંગ્રહ થતા બેસવા, ફરવા માટેના સ્થળ તરીકે ઉપયોગ કરી શકાશે.