Home » photogallery » banaskantha » FLOODING CONDITIONS DUE TO HEAVY RAINFALL 3 BUFFALOES DIED DUE TO LIGHTNING NRB LOCAL18

Banaskantha: બનાસકાંઠામાં મેઘતાંડવને કારણે રોડ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ; વીજળી પડતા 3 ભેંસનાં મોત

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્ર થી ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી ભારે વરસાદ પડવાના કારણે અનેક મકાનોમાં પાણી ભરાયા હતા.વીજળી પડવાના કારણે 3  પશુઓના જીવ પણ ગયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन