Home » photogallery » banaskantha » DUE TO THE UNTIMELY DEATH OF A FAMILY MEMBER OF THIS WOMAN WAS LEFT ALONE AFTER WHICH THIS WOMAN IS SPENDING HER LIFE ALONE IN THE CREMATION GHAT NRB LOCAL18

Banaskantha: જ્યા જતા ભલભલા લોકો ડરે છે! ત્યા આ મહિલાનું છે ઘર

બનાસકાંઠા જિલ્લાના એક ગામના સ્મશાનમાં રહે છે મહિલા.આ મહિલાના પરિવારના સદસ્યનું અકાળે મૃત્યુ થતા આ મહિલા એકલી પડી હતી જે બાદ આ મહિલા સ્મશાન ઘાટમાં એકલી રહી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.બંજર પડેલા સ્મશાન ઘાટને આ મહિલાએ સાફ સફાઈ કરી વૃક્ષોનું જતન કરી લીલોછમ બનાવી દીધો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन