આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha news) રસાણા નર્સિંગ કોલેજમાં (Rasana nursing collage) એક વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યા (student suicide case) મામલે હવે કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર (Principal and Professor of the College) સામે ગુન્હો નોંધાયો છે. કોલેજમાં પેપર ચોરીમાં ઝડપાયેલા વિદ્યાર્થીને (student caught stealing paper) માર મારી આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ બે સામે ગુનો નોંધાતા ડીસા તાલુકા પોલીસે (deesa taluka police) વધુ તપાસ હાથ ધરી છે.