Home » photogallery » banaskantha » ATTACK ON POLICE STAFF AT KUMPAT VILLAGE OF DEESA AFTER SCUFFLE IN MARRIAGE PROCESSION VZ

બનાસકાંઠા: ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ, ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર હુમલો

Deesa police attack: કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં પલાવી ઠાકોરના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કાઢતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.