Home » photogallery » banaskantha » AN OUT OF CONTROL TRAILER PLOWED INTO A GARAGE IN BANASKANTHA 4 CARS 2 BIKES 1 RICKSHAW WERE HIT CCTV AZ

બનાસકાંઠામાં બેકાબૂ ટ્રેલર ગેરેજમાં ઘૂસી ગયું; 4 ગાડી, 2 બાઈક, 1 રિક્ષાને અડફેટે લીધી

Banaskantha Accident: બેકાબૂ બનેલા ટ્રેલરે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. થરાદ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन