Home » photogallery » banaskantha » A WAVE OF HAPPINESS AMONG THE FARMERS AS THE WATER INCOME STARTS IN DANTIWADA DAM NRB LOCAL18

Banaskantha: દાંતીવાડા ડેમમા પાણીની આવક શરૂ; ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી

ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.અમીરગઢ મામલતદાર દ્વારા નદી કાંઠાના ગામોને નદીના પટમાં ન ઉતારવા શુચનાઓ આપવામાં આવી છે.ડેમમાં પાણીની સપાટી 566.80 એ પહોંચી છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन