Home » photogallery » banaskantha » 108 EMERGENCY SERVICE WORKERS WOMAN DELIVERY IN PALANPUR BANASKANTHA KP

બનાસકાંઠા: વરસતા વરસાદમાં એક કિલોમીટર કાદવમાં ચાલી 108ની ટીમે મહિલાની કરાવી સફળ પ્રસૂતિ

Palanpur News: પાલનપુર પંથકમાં 108ના ઇએમટી ધવલભાઈ અને પાયલોટ મુકેશભાઈ 108માંથી  સ્ટ્રેચર,સ્પાઇન બોર્ડ અને ડિલિવરી કિટ લઈને કાદવ કીચડવાળા રસ્તા ઉપર એક કિલોમીટર ચાલીને પ્રસૂતા મહિલાના ઘરે પહોંચ્યા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन