1/ 5


એશિયા કપમાં ભારત અને પાકિસ્તાની વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ સાથે એક ગ્લેમરસ યુવતીના ભારતીયો દિવાના બન્યા છે. સોશિયલ મીડિયામાં પણ આ યુવતી છવાઈ ગઈ છે. આ યુવતી અચાનક જ ભારતીયોનો લેટેસ્ટ ક્રશ બની ચુકી છે.
2/ 5


સોશિયલ મીડિયા પર ઘણા પ્રશંસકોએ એવું પણ લખ્યું છે કે બીસીસીઆઈને પ્રાર્થના કરીશું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધારે મેચો કરાવે. આની પાછળનું કારણ ફક્ત આ મિસ્ટ્રી ગર્લ છે.
3/ 5


આ મિસ્ટ્રી ગર્લ પ્રથમ વખત 19 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળી હતી. આ પછી 21 સપ્ટેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ જોવા મળી હતી.
4/ 5


તે સમયે પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે રમી રહી હોવા છતા તે ભારતની મેચ જોવા આવી હતી. 23 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ આ યુવતી હાજર રહી છે.