1/ 6


અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. જોકે હાલમાં તે ફિલ્મોથી થોડી દૂર છે પણ તે તેનાં ફેન્સ માટે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/ 6


હાલમાં જ અનુષ્કા શર્મા વેકેશન પર છે અને તેણે અહીંથી તેની બિકિની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યુ છે સન.. કિસ્ડ.. એન્ડ બ્લિસ્ડ..
3/ 6


પત્નીની આ સુંદર તસવીર જોઇને વિરાટ પોતાને કમેન્ટ કરતાં રોકી ન શક્યો અને તેણે પણ અનુષ્કાની આ તસવીર પર હાર્ટ ઇમોજી અને આંખોમાં હાર્ટ વાળુ સ્માઇલી ઇમોજી શેર કર્યુ હતું.