Home » photogallery » anand » GUJARAT RAIN UPDATES BORSAD GET 12 INCH RAIN IN JUST 6 HOURS WATER LOGGING AT MANY PLACES VZ

Gujarat Rain Updates: આણંદના બોરસદમાં મેઘ તાંડવ, રાત્રે છ કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

Borsad Heavy Rain: મોડી રાત્રે સાંબેલાધાર વરસેલા વરસાદથી એક જ રાતમાં બોરસદ શહેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन