આણંદ : ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.