Home » photogallery » anand » AHMEDABAD VADODARA EXPRESSWAY ACCIDENT CAR TRUCK 3 YOUTH DIED 2 INJURED VZ

આણંદ: રોડ પર ઊભેલા ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર, ત્રણ યુવકનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા

Anand Accident: સોમવારે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રકની પાછળની બાજુએ ટક્કર મારતા કારના ફુરચા નીકળી ગયા હતા. કારમાં સવાર કુલ પાંચ લોકોમાંથી ત્રણનાં મોત થયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन