Home » photogallery » anand » 25 YOUTH ARRESTED FROM LIQUOR PARTY AT PRIVATE FARM HOUSE MANPURA VILLAGE ANAND VZ

આણંદ: ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ, શ્રીમંત પરિવારના 25 યુવક-યુવતી ઝડપાયાં

Anand Liquor Party: પોલીસે આણંદના આંકલાવ તાલુકાના એક ગામ ખાતે જન્મ દિવસની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો કર્યો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે શ્રીમંત પરિવારના 25 યુવક-યુવતીઓની ધરપકડ કરી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन