રોપા તૈયાર કરવાની રીત રમેશભાઈ દ્વારા ખેતરમાં છાણીયું ખાતર પાથરી ત્યારબાદ મરચી ટમેટીના બીજનો ક્યારા તૈયાર કરી અને છટકવા કરવામાં આવે છે. ત્યારે બાદ પાણી ક્યારા માં છોડવામાં આવે છે. 4થી 6 દિવસમાં તમામ બીજ છોડ સ્વરૂપે જમીન પર ઉગી જતા પાણી આપવામાં આવે છે. બાદમાં નિંદામણ તેમજ જરૂરી મુજબ ખાતર અને દવા નો છટકાવ કરવા માં આવે છે. 25થી 40 દિવસના તૈયાર રોપા થતા રોપનું વેચાણ કરવામાં આવે છે.