Home » photogallery » amreli » FOREST DEPARTMENT CAUGHT LIONESS FROM AMRELI WHO ATTACK ON PEOPLE KP

અમરેલીમાં આતંક મચાવનારી અસ્થિર મગજની સિંહણને પકડી લેવાઈ, છ લોકો પર કર્યો હતો હુમલો

Amreli news: ભારે જહેમત બાદ આજે (સોમવારે) સવારે વનવિભાગે સિંહણને ઝડપી પાડીને સકંજામાં લઇ લીધી છે. ગઇકાલથી જ વનવિભાગે સિંહણના રેસ્ક્યૂ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन