માતાનાં આશીર્વાદ લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમનાં મત વિસ્તાર અમરેલી ખાતે મતદાન કરવા પહોચ્યા હતા. આ સમયે તેમની પત્નીએ આરતી ઉતારી હતી. અને બાદમાં બંને સાથે વોટ આપવા ગયા હતાં. અમરેલી ખાતે તેમણે મતદાન કરી લોકોને આંખ ખોલીને મત આપવાની વાત કરી છે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ઘણી મુશ્કેલીઓ છે ત્યારે લોકો જંગી મતદાન કરીને દેશને બચાવવા માટે પોતાની પવિત્ર ફરજ નીભાવે મારી અપીલ છે કે લોકો મતદાન કરે અને કરાવે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પરિવાર સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પરિવાર સાથે માતા સાથે પરેશ ધાનાણી