Home » photogallery » amreli » Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું. પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે.

  • 110

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    Abhishek Gondaliya. Amreli. ભાણેજ ગીરના મહંત હરિદાસ બાપુ માટે તૈયાર કરવામાં આવે છે મતદાન મથક ચૂંટણી પંચ તેના માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને અહીં સો ટકા મતદાન નોંધાતું હોય છે

    MORE
    GALLERIES

  • 210

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    ભાણેજ એક મધ્યગી ગીરમાં આવેલું ઐતિહાસિક મંદિર છે. મધ્ય ગીરમાં ડુંગરોની ગોદમાં વનરાજોના રહેઠાણની વચ્ચે અને કુદરતીને ખોળે વૃક્ષોની વનરાઈ વચ્ચે આવેલું છે.

    MORE
    GALLERIES

  • 310

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    આ બાણેજ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર જામવાળાથી 24 કિલોમીટર, તુલસીશ્યામથી 35 કિલોમીટર, ધારીથી 45 કિલોમીટર, વિસાવદરથી 50 કિલોમીટર કનકાઈથી 21 km અને ગીરકાંઠાના દલખાણીયાથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે આ ભાણેજ ડુંગરોળ વચ્ચે આવેલું છે. બાણ ગંગેશ્વર મહાદેવનું મંદિર આ મહાદેવના મંદિરના મહંત હરિદાસ બાપુ એક સેવા પૂજા કરી રહ્યા છે ત્યારે અહીં આ વર્ષે ચૂંટણીની અંદર પણ અહીં એક બુથ તૈયાર કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 410

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    ભાણેજ ગીરના મહંત હરિદાસ બાપુ માટે તૈયાર કરવામાં આવે છે મતદાન મથક ચૂંટણી પંચ તેના માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને અહીં સો ટકા મતદાન નોંધાતું હોય છે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય અહીં એક વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવે છે

    MORE
    GALLERIES

  • 510

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    મતદાન મથક મતદારના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાલ કર્મચારીઓ દ્વારા પોલીન ભુજ શરૂ કરવામાં આવે છે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોઈ મતદાન નું મતદાન મથક એક કિલોમીટરથી દૂર હોવું ન જોઈએ તેને લઈને અહીં તૈયાર કરવામાં આવે છે

    MORE
    GALLERIES

  • 610

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    મતદાન મથક અને જે મતદાન મથકે સો ટકા મતદાન કરવામાં આવે છે દેશમાં એકમાત્ર મતદાર ધરાવતું મતદાન મથક પણ આ ભાણેજને ગણવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 710

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    ણેજ ગીરના મહંત હરિદાસ બાપુ ! જે ને અહીં નાગરિત્વ આપવામાં આવ્યું છે. હરિદાસ બાપુ બાણેજ બુથના એક માત્ર મતદાતા છે જે માટે ચૂંટણીપંચ હરિદાસ બાપુના મત માટે 8 નોડલ ઓફિશર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે.

    MORE
    GALLERIES

  • 810

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું. પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. જેમનો ગઇ કાલે જ ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત સમયે ઉલ્લેખ પણ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 910

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    હરિદાસ બાપુએ જણાવ્યું કે, અહીં કોઈ નેતા પ્રચાર માટે ક્યારેય આવ્યા નથી. એક મત છે અને તે પણ જંગલની અંદર 25 કિમી દૂર નેશનલ પાર્ક વિસ્તારમાં છે. અહીં નેશનલ પાર્ક હોવા ના કારણે કોઈ સુવિધા ન મળે પરંતુ શ્રદ્ધાળુઓને 25 કિમિ જંગલનો ઉબડ ખાબડ રસ્તો પસાર કરી અહીં પહોચવું પડે છે.

    MORE
    GALLERIES

  • 1010

    Amreli: અહીં હરિદાસ બાપુ મત આપે એટલે 100 ટકા મતદાન થઇ જાય!

    વર્ષો જૂની માંગ છે કે, રસ્તાની મરામત થાય પરંતુ હજુ સુધી તે સંતોષાય નથી.અહીં સિંહ, દીપડા સહિત ના હિંસક પ્રાણીઓ સાથે પણ રૂબરૂ થવું પડે છે. જોકે તેમ છતાં ચૂંટણી પંચ એક મત માટે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. અને નવાઇની વાત એ છે કે, દર ચૂંટણીમાં અહીં 100 ટકા મતદાન નોંધાય છે.

    MORE
    GALLERIES