Home » photogallery » ambaji » Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

જવાન ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો. ઘર પાસે જ બાઇક સ્લીપ થતા મોતને ભેટ્યો હતો.

विज्ञापन

  • 16

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    અંબાજી: જાંબુડી વિસ્તારમાં એક બીએસએફ જવાનનું મૃત્યું થયું છે. ભૂરારામ કેવળાભાઈ ગરાસિયા નામના જવાન રજા લઈને ઘરે આવ્યા હતા. ઘર પાસે જ તેમનું બાઇક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની સારવાર માટે જવાનને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનનું સારવાર દરમિયાન જ ગુરૂવારે પ્રાણ પંખીડુ ઉડી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું મૃત્યું થયું હતુ.

    MORE
    GALLERIES

  • 26

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    જવાન 162 BSF બટાલિયન છત્તીસગઢ ખાતે નોકરી કરતા હતા. ભૂરારામનું અકસ્માતમાં મોત નિપજતા આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    જવાનનું અકસ્માતના કારણે મોત નીપજતા પરિવાર અને ગામ લોકોમાં દુખનો માહોલ છવાયો હતો.

    MORE
    GALLERIES

  • 46

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    જવાન ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો. ઘર પાસે જ બાઇક સ્લીપ થઇ ગઇ હતી.

    MORE
    GALLERIES

  • 56

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    બીએસએફ જવાન તેની પાછળ એક પુત્રી અને પુત્રને વિલાપ કરતા મૂકી ગયા છે.

    MORE
    GALLERIES

  • 66

    Ambaji accident: અંબાજી: ચાર દિવસ પહેલા જ રજા લઇને ઘરે આવ્યો હતો જવાન, બાઇક સ્લીપ થતા મોત

    આર્મી દ્વારા જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ. અંતિમ સંસ્કાર સમયે લોકોનાં ટોળેટળા હાજર રહ્યા હતા. આ સાથે ભારત માતાકી જયના નારા પણ લાગ્યા હતા.

    MORE
    GALLERIES