હોમ » તસવીરો » અમદાવાદ
2/6
અમદાવાદ Nov 28, 2017, 12:15 PM

મોદીનાં મણિનગરની 'મણી' નથી કોંગ્રેસી શ્વેતા બ્રહ્મભટ્ટ; IIMમાં ભણેલી આ મહિલા શું ભાજપને પડશે ભારે ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સમગ્ર ભારતની નજર હાલમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી પર મંડાયેલી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા જીત
મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.