1/ 5


એરટેલ પોતાના યૂઝર્સને ધમાકેદાર ડેટા પેક ઓફર કરી રહી છે. એરટેલ યૂઝર્સને 65 રૂપિયામાં દરરોડ 1GB ડેટા આપી રહી છે. જેની વેલીડિટી 28 દિવસ સુધીની છે. આ ડેટા ઓફર માત્ર એરટેલના પ્રીપેડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.
2/ 5


જો તમે એરટેલ યૂઝર્સ છો તો માય એરટેલ એપમાં જોઈ શકો છો કે આ ઓફર માટે તમે એલિજીબલ છો કે નહીં. કારણ કે ઓફર કેટલાક પસંદ કરવામાં આવેલા ગ્રાહકો માટે જ છે.
3/ 5


<br />આ ડેટા પેક અંગર્ગત 65 રૂપિયામાં યૂઝર્સને 1 GB 3G અને 2G ડેટા આપવામાં આવશે. આ પહેલા આ પ્લાન 98 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો.