1/ 7


પ્રશાંત મહાસાગરના એક કિનારે આવેલું પાપુઆ ન્યૂ ગિનીના વિમાન સાથે ગુરૂવારે એક એવી ઘટના બની કે તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. માઇક્રોનેશિયામાં એક એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે રનવે પર દોડી રહ્યું હતું ત્યારે એ એટલું બેકાબૂ બની ગયું કે પાસેના સમુદ્રમાં જતું રહ્યું.
5/ 7


પોલીસ અધિકારી પ્રમાણે વિમાનને સવારે 9.30 કલાકે લેન્ડ કરવાનું હતું. જ્યારે તે લેન્ડ થઇ રહ્યું હતું ત્યારે તે રન વે પર ઉભુ ન રહ્યું અને સીધુ જ ચાલતું રહ્યું. જે પછી વિમાન સીધું સમુદ્રમાં જ જઇને ઉભુ રહ્યું.